Comments for ડાયરી ના પાને થી ....

Comment on સુવિચાર by deepanjali
I really liked ur post, thanx for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this http://www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.

Comment on સમજાવવા દેતા નથી ! by Pinki
સ્વાગતમ્……..

દરેક શેર કાબિલ-એ-તારિફ છે.

ઇશ્કે-હકીકી નવો જ રંગ લાવી છે.

Comment on સમજાવવા દેતા નથી ! by વિવેક
સુંદર ગઝલ.,… છંદ પણ સ-રસ જળવાયો છે… શેર પણ બધા મજાના થયા છે, પણ મને જે વધુ ગમ્યા તે આ:

ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,

તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !

હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,

શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !

-અભિનંદન… બ્લૉગ-વિશ્વમાં હાર્દિક સ્વાગત…

Comment on સમજાવવા દેતા નથી ! by Vishal Monpara
ખુબ જ સરસ અભિવ્યક્તિ છે.

Comment on સમજાવવા દેતા નથી ! by jjkishor
લોકોને તમે ખરા ઓળખી કાઢ્યા છે ! દીવાને હવા દે અને શ્વાસ માટે હવા રેવા કે આવવા ન દે એવા માણસોની વાત સચોટ અને સાવ સહજ રીતે મળી છે.

અભિનંદન.

Comment on સુવિચાર by સુરેશ જાની
બહુ જ સરસ વીચારો.

બ્લોગ જગતમાં સ્વાગત્…..

Comment on સમજાવવા દેતા નથી ! by vishwadeep
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,

શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથ..

સુંદર રચના.. ગુજરાતી  બ્લોગમાં  આપનું સ્વાગત અને શુભેચ્છા.

Comment on સમજાવવા દેતા નથી ! by chetu
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,

તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !

ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,

જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,

પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !

સરસ …! વાસ્તવિક્તા વર્ણવી છે..

Comment on સમજાવવા દેતા નથી ! by chetu
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,

તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !

ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,

જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,

પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !

સરસ્..!!! વાસ્તવિક્તા વર્ણવી છે…